Archive

Archive for September 22, 2010

ગણપતિ વિસર્જન – ગણપતિ બાપ્પા મોરિયા

September 22, 2010 Leave a comment

Ganpati Visarjan

Ganpati Visarjan

આજે અનંત ચૌદશ, ગણપતિ વિસર્જન નો દિવસ. એના પહેલા ની ચતુર્થી ના દિવસે સ્થાપના કરેલા ગણપતિ ને આજે વિસર્જિત કરાશે. ઘણા લોકો દ્વારા ગણપતિ ૧,૩,૭ દિવસે પણ વિસર્જિત કરાય છે.

ધન્યવાદ,
વિપુલ