Archive

Archive for February, 2011

Cricket Worldcup Fever

February 28, 2011 Leave a comment

Cricket Worldcup Fever

Cricket Worldcup Fever

Cricket Worldcup Fever

Cricket Worldcup Fever

Cricket worldcup fever can be seen now days, all road side stalls, TV showrooms and now malls where live cricket shown can be seen crowded. These pictures are taken at Himalaya Mall, the large LCD screen and speakers across the mall attracts cricket watchers.

Thanks,
Vipul

Categories: Gurukul, Mall, News, Night, Winter

પોલીયો રવિવાર :)

February 27, 2011 Leave a comment

પોલીયો રવિવાર :)

પોલીયો રવિવાર 🙂

સરકાર દ્વારા યોજવામાં આવતા પોલીયો રસીકરણ પ્રોગ્રામ નું રાણીપ વિસ્તાર ના એક કેન્દ્ર નું ચિત્ર.

Thanks,
Vipul

Categories: Afternoon, Ahmedabad, Ranip

ચબુતરો!

February 19, 2011 Leave a comment

ચબુતરો!

ચબુતરો!

અમદાવાદ ની પ્રજા વર્ષો થી પશુ-પક્ષી ને પ્રેમ કરતી આવી છે. આવા ચબુતરા જુના વિસ્તાર માં દરેક પોળ અને નાકા પર જોવા મળી શકે. પક્ષીઓ માટે ચણ અને પાણી રાખવામાં વપરાતા આવા ચબુતરા થી મુક્ત રીતે ફરતા પક્ષીઓ ને આરામ થી ખોરાક અને પાણી મળી રહે છે. જુના જમાના માં અલગ અલગ પ્રકાર ની કોતરણી થી ચબુતરા સજાવવામાં આવતા હતા, આ એનો એક નમુનો માત્ર છે.

Thanks,
Vipul

કાંકરિયા ઢોર પૂરવાનો ડબ્બો!!

February 18, 2011 Leave a comment

કાંકરિયા ઢોર પૂરવાનો ડબ્બો!!

કાંકરિયા ઢોર પૂરવાનો ડબ્બો!!

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ને ઢોર પકડતા ક્યારે જોયું નથી.. જયારે પણ જોયા છે ત્યારે ઢોર ના માલિકો સાથે સુલેહ કરી ને ઢોર પાછા આપતા જ જોયા છે. આ બિસ્માર હાલત માં રહેલો ઢોર પૂરવાનો ડબ્બો હાલ કોઈ ઉપયોગ માં નથી જાણતો. રસ્તા પર નો ઘણો ટ્રાફિક અને ઘણા અકસ્માતો રખડતા ઢોર ને કારણેજ જોવા મળે છે.

Thanks,
Vipul

ઓમ શાંતિ!

February 17, 2011 Leave a comment

ઓમ શાંતિ!

ઓમ શાંતિ!

ઓમ શાંતિ!

ઓમ શાંતિ!

સુખ શાંતિ ભવન – મણીનગર રોડ!

Thanks,
Vipul

Categories: Afternoon, Building, Temple

નાસા સંચાલિત !?!

February 16, 2011 1 comment

નાસા સંચાલિત !?!

નાસા સંચાલિત !?!

કાલુપુર બસ-સ્ટેન્ડ નજીક પ્રસ્થાપિત સ્નાનાગાર નું ચિત્ર! આ નાસા foundation સંચાલિત નો મતલબ ?!?!

Thanks,
Vipul

Categories: Afternoon, Kalupur

Water storage tank

February 15, 2011 Leave a comment

Water storage tank

Water storage tank

Water from Narmada canal is distributed to many areas in Ahmedabad, even though most of area has such big water storage which is used to buffer water and then distribute.

Thanks,
Vipul

Categories: Afternoon