Home > Evening, Festival, Monsoon, Roadside, Vejalpur > ગૌરી વ્રત તેમજ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા

ગૌરી વ્રત તેમજ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા


ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા

ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા

ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા

ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા

વરસાદ ની શરૂઆત સાથેજ ઘણા તહેવાર ની શરૂઆત થઇ જાય છે. અષાઢ માસ માં કુમારીકાઓ દ્વારા ઉજવાતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રત ના અંત માં આખી રાતનું જાગરણ કરી કુમારીકાઓ વ્રત નું સમાપન કરે છે. પ્રસ્તુત ચિત્ર માં આ વ્રત ની પૂજા માટે મહત્વ ના જવારા બજાર માં વહેચતા જોઈ શકાય છે, જોકે હજુ પણ ઘણા લોકો આ જવારા ઘરે જ ઉગાડે છે.

વધુ માહિતી માટે અહી જુઓ

ધન્યવાદ,
વિપુલ

Advertisements
  1. July 11, 2011 at 4:31 PM

    Very good snaps yaar…

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: