
ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા

ગૌરી વ્રત તેમ જ જયા પાર્વતીના વ્રત માટે ના જવારા
વરસાદ ની શરૂઆત સાથેજ ઘણા તહેવાર ની શરૂઆત થઇ જાય છે. અષાઢ માસ માં કુમારીકાઓ દ્વારા ઉજવાતા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત એ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રત ના અંત માં આખી રાતનું જાગરણ કરી કુમારીકાઓ વ્રત નું સમાપન કરે છે. પ્રસ્તુત ચિત્ર માં આ વ્રત ની પૂજા માટે મહત્વ ના જવારા બજાર માં વહેચતા જોઈ શકાય છે, જોકે હજુ પણ ઘણા લોકો આ જવારા ઘરે જ ઉગાડે છે.
વધુ માહિતી માટે અહી જુઓ
ધન્યવાદ,
વિપુલ
23.008117
72.523441

Vegetable market
Such scenes are common in main vegetable market in old city. Vendors buy vegetables from this market and sell across city, in streets or markets.
Thanks,
Vipul
23.010350
72.587765

Domino's Pizza - near prahladnagar
Recently opened Domino’s Pizza near prahlad-nagar.
Thanks,
Vipul
23.008048
72.510130

Little Hanuman!

Little Hanuman!
These kids are trying to earn some money by wearing this costume and performing an act of lord Hanumaan on this festive season.
Thanks,
Vipul
23.008552
72.510351

The Agricultural Produce Market Committee, Ahmedabad
આ માર્કેટયાર્ડની જમીન ૫૦,૦૦૦ ચોરસવાર જેટલી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે ઉપર વાસણા ટોલનાકા પાસે આવેલ છે. યાર્ડમાં બટાકા-ડુંગળી જનરલ કમિશન એજન્ટો માટે અંદાજે ૪૦’x ૨૦’ ની સાઇઝ ની ૧૨૦ શોપ્સ-કમ-ગોડાઉન તથા તેટલાં જ ક્ષેત્રફળવાળી ઉપરનાં માટે ઓફિસો સ્વતંર્ત, ટોઈલેટ બ્લોક વિગેરેની સગવડ આપવામાં આવી છે. આ ઉપરાંત દરેક ૧૨ દુકાને વેપારી વર્ગ તથા ખેડૂત , મજુરો વિગેરે માટે વોટર કુલર તથા ટોઈલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત રેસ્ટીંગ શેડ, ખેડૂત આરામગુહ, વિશાળ કેન્ટીન, ત્રણ બેન્કો ખેડૂતોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે ૧૯ દુકાનો, બેંકો, સ્વતંત્ર ટ્યુબવેલ, ૭૦ ફુટના વિશાળ રસ્તાઓ, પાર્કીંગ વિગેરે સુવિધાઑ આપવામાં આવેલ છે.
For more information APMC Website
Thanks,
Vipul
22.997224
72.536016
Recent Comments