હઠીસિંહ ના દેરા
October 4, 2010
1 comment
દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા હઠીસીંગના દેરાં જૈન ધર્મના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી વખણાય અને પૂજાય છે. ઈ.સ.૧૮પ૦માં એક જૈન વેપારી દ્રારા તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતુ. શ્રી ધરમનાથને સમર્પિત હઠીસીંગના દેરાનું નિર્માણ શુદ્ધ આરસ માંથી કરવામાં આવ્યું છે. જેને જોઈને કોઈને પણ એવો વિચાર આવ્યા વિના ન રહે કે આશરે દોઢ સદી પહેલા આટલા વિશાળ બાંધકામ માટે આટલો બધો આરસ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો હશે.
Information source Wikipedia
Thanks,
Vipul
Categories: Ahmedabad, Ancient, Delhi Darwaza, Evening, Monsoon, Place to visit, Temple, Visitor's Place





Recent Comments