Archive

Archive for April 10, 2010

નમસ્કાર મિત્રો..

April 10, 2010 5 comments

નમસ્કાર,

આજથી સહઆનંદ આ બ્લોગ ને ઓનલાઇન મુકુ છુ, હવેથી હરરોજ એક ફોટો આપણા અમદાવાદ નો, એની રોજ-બરોજ ની ઘટના નો, લાઇફ-સ્ટાઇલ નો કે કોઇ પણ વિષય નો અંહિ મુકવાનો પ્રયત્ન કરીશ.

આમતો આ વિચાર ઘણો  પહેલાનો હતો પણ હવે તેને ઇમ્પ્લિમેન્ટ કરવા જઇ રહ્યો છુ.

આપ નો સહકાર મળી રહે તેવી આશા રાખુ છું.

ધન્યવાદ,

વિપુલ લિમ્બાચીયા

Categories: Uncategorized
Follow

Get every new post delivered to your Inbox.

Join 220 other followers